Schedule Online Admission Counselling Meeting with Us
Apply Now - 2025

Tender

Tender Notice

ગણપત વિદ્યાનગર ખાતે લોક અને કીના ધોરણે  સિવિલ, ઇલેક્ટ્રીકલ અને પ્લમ્બિંગ વર્ક માટેના પ્રતિષ્ઠિત અને અનુભવી લેબર કોન્ટ્રાક્ટર પાસેથી નીચે મુજબ ના બે કામ માટેના ટેન્ડર આમંત્રિત કરવામાં આવે છે.

 

1) કામની વિગત - ગર્લ્સ હોસ્ટેલ (ગ્રાઉંડ ફ્લોર + ૩ ફ્લોર)

અંદાજિત વિસ્તાર (ચો. ફૂટ) - ૧,૭૧,૭૩૮

ઇએમડી - ૭,૫૦,૦૦૦/-

ટેન્ડર ફી (બિન-રિફંડપાત્ર) - ૫૦૦૦/-

સમય મર્યાદા - ૧૮ મહિના


2) કામની વિગત - શ્રીમતી એમ.જી.પટેલ સૈનિક સ્કુલના બીજા માળના બાંધકામ માટે

અંદાજિત વિસ્તાર (ચો. ફૂટ) - ૨૦,૪૫૦

ઇએમડી - ૧ ,૦૦,૦૦૦/-

ટેન્ડર ફી (બિન-રિફંડપાત્ર) - ૨૦૦૦/-

સમય મર્યાદા - ૧૨ મહિના


ટેન્ડર માટેના કામમાં સિવિલ અને સ્ટ્રક્ચરલ કામોનો સમાવેશ થશે. પ્રી ક્વાલિફિકેશન ક્રાઈટેરિયા ને પૂર્ણ કરનાર કન્સ્ટ્રક્શન ફર્મ જ અરજી કરવા માટે માન્ય ગણાશે. પ્રી ક્વાલિફિકેશન ક્રાઈટેરિયા માટે, આપેલી લિંક નો ઉપયોગ કરો. www.ganpatuniversity.ac.in/news/tender

કોન્ટ્રાક્ટરે બંને કામ માટે અલગ સીલબંધ કવરમાં ટેકનિકલ અને ફાઇનાન્શિઅલ બંને બિડ સબમિટ કરવાની રહેશે. તમામ ઑફર્સનો અભ્યાસ ટેકનિકલ બિડના આધારે કરવા માં આવશે અને લાયકાત ધરાવતી કન્સ્ટ્રક્શન ફર્મના જ ફાઇનાન્શિઅલ બિડ ખોલવામાં આવશે.

કોન્ટ્રાક્ટરે સંબંધિત કામ માટે લાગુ પડતી ટેન્ડર ફી “મેહેસાણા ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન ફાઉન્ડેશન” ના તરફેણમાં રોકડમાં અથવા ડિમાન્ડ ડ્રાફ્ટ (નોન રીફન્ડેબલ) સબમિટ કરીને નીચે દર્શાવેલ સરનામે ટેન્ડરની નકલ મેળવી શકે છે. જે બિડ, કોઈ પણ રીતે નક્કી કરેલી શરતોને પૂરી કરતી નથી, તે બીડ કેન્સલ થવા માટે જવાબદાર છે અને ટેન્ડર ફી પરત કરવામાં આવશે નહીં.


ટેન્ડર મેળવવાની તારીખ: ૦૩/૦2/૨૦૨૫ થી ૧૦/૦૨/૨૦૨૫

ટેન્ડર જમા કરવાની છેલ્લી તારીખ: ૧૦/૦૨/૨૦૨૫ થી ૧૭/૦૨/૨૦૨૫ (૯:૦૦ AM થી ૪:૦૦ PM)



ટેન્ડર લેવા અને સબમિટ કરવા માટેનું સરનામું:


એક્ઝિક્યુટિવ રજિસ્ટ્રાર,

ગણપત યુનિવર્સિટી. ગણપત વિદ્યાનગર – ૩૮૪૦૧૨ 

જિ. મહેસાણા, ગુજરાત, ભારત.  

મોબાઈલ નંબર:- ૯૨૨૮૩ ૨૩૯૦૯

Download

pre-qualification-bid-smt-m-g-patel-sainik-school Click Here
pre-qualification-bid-girl-s-hostel Click Here